નખત્રાણા હાઇવે પર ટેમ્પોમાં લાગી આગ, ઇલેક્ટ્રીક માલ સામાન બળીને ખાખ

Live Viewer's is = People
નખત્રાણા ભુજ હાઇવે પર આવેલા નવા નગર વિસ્તારમાં હાઇવે પર ટેમ્પો માં અચાનક આગ લાગી હતી અને ટેમ્પો ની અંદર રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ કયા કારણસર લાગી તેના કારણો જાણવા મળ્યા નથી પરંતુ ભુજ થી નખત્રાણા ડેલી સર્વિસ કરતા ટેમ્પોમાં માલ સામાન ભરેલો હતો અને આગ લાગી હતી જેમાં ફ્રીજ ટીવી એસી એવું મોંઘું સામાન બળીને ખાખ થઇ ગયું હતું ટાટા ટેમ્પો નંબર જીજે 05 વાય વાય 94 99 વાળા ટેમ્પા માં આપ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આસપાસના લોકોએ પાણી છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી જોકે આ કારણે થયેલી નુકસાની જાણી શકાઈ નથી.

રિપોર્ટ: જયંતીલાલ વાઘેલા સાથે કેમેરા મેન ચંદ્રેશનાંથ બાવા Post a Comment

0 Comments

close