વોંધના રહેવાસીઓ પોતાના ઘરમાં જ બંધી, શેરીમાં ગેટ લગાવી સવામણના અલીગઢી તાળા

Live Viewer's is = People


પૂર્વ કચ્છના ભચાઉ પાસે આવેલ  વોંધ ગામના લોકો પોતાના ઘરમાં જ કેદી વોંધ  ગામમાં  દરેક શેરીએ લગાડવામાં આવ્યા ગેટ અને આ ગેટ પર ચોવીસ કલાક અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા આ બધું કરવા માટે તંત્રની કોઇ મંજૂરી લીધી નથી મતલબ કે રાજમાર્ગ પર ગેટ લગાવી જાગીર બનાવી દેવામાં આવી છે જે આપ વીડિયોમાં જોઈ શકશો અહીં કોઈ ગર્ભવતી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે જવું પડે કે સામાન્ય લોકોને ઈમરજન્સી હોસ્પિટલનું કે અન્ય કોઈ કામ આવે ત્યારે અલીગઢ તાળાની ચાવી કોની પાસે છે તે શોધવામાં સમય નીકળી જાય છે અથવા કોઇ મોટી દુર્ઘટના સર્જાય અને રહેવાસીઓને ફરિયાદ ભાગવું પડે ત્યારે અલીગઢી  તાળાની ચાવી મળે જ નહિં.

રીપોર્ટ :ગનીભાઇ કુંભાર, ભચાઉ 

Post a Comment

2 Comments

  1. વાસ મા ગેટ ના લગાવી સકાય

    ReplyDelete
  2. આ માં તકલીફ રોમિયો ને હશે
    બાઇક માં 20 રૂપિયા નું પેટ્રોલ પુરાવી શેરીઓ. આ આંટા મારતા લુખા ઓ ને બંધ કરિયા એટલે ન્યૂઝ વાળા ને બળતરા થય લાગે

    ReplyDelete

close