રાજુલાના હિંડોરણા નજીક ઘાતરવડી નદી મા નર્મદા ની લાઈન મા સર્જાયુ ભંગાણ.....
નર્મદા ની મેઈન લાઈન તૂટતા પાણી ના ફુવારા સાથે નદી મા વેહતા થયા પાણી....જાફરાબાદ બારપટોળી સહિત આસપાસ તમામ ગ્રામ્ય વિસ્તાર આ પાણી પહોંચીયું
એક થી બે લાઈન તૂટી હોવાની શકયતા......
હજારો લીટર પાણી નો થયો બગાડ
રાજુલા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી ઓ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરાય.......
પાણી નો બગાડ અટકાવવા ની કવાયત હાથ ધરી
તુરંત પાણી અટકવાની કામગીરી કરી શરૂ
0 Comments