શું નાની અરલ ખાતે દુર્ઘટના ગ્રસ્ત લોકો ને સહાય મળી? જાણો વિગત

Live Viewer's is = People


નખત્રાણા તાલુકામાં આવેલા નાની અરલ ખાતે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મારૂતિ વાનમા આગ લાગી ગઈ હતી અને આ ઘટના મા એક જ પરિવારના ૩ સભ્યો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને બીજા અગીયાર જણને ઈજાઓ થઈ હતી. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ વિગતો માટે જુઓ પુરો વિડિયો. 

રીપોર્ટ : અયાઝ સિદીકી ,ભુજ 

Post a Comment

0 Comments

close