થરાદ સાચોર હાઇવે પર ટ્રેઇલર પલટી જતાં ટ્રાફિક જામ

Live Viewer's is = People

થરાદ સાચોર હાઇવે પર ટ્રેઇલર પલટી જતાં ટ્રાફિક જામ
થરાદ સાચોર હાઇવે પર  અવરનવર અકસ્માત ના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે સવારે સાચોર બાજુ થી માટી ભરીને આવી રહેલ ટ્રેઇલર ગાડી અચાનક રોડ પર પલટી ગયું હતું સવાર સવારમાં  રોડ પર વાહનો ની અવરજવર ઓછી હોવાને લીધે  અકસ્માત ના પગલે સદનસીબે  કોઈ મોટી જાનહાનિ થઇ ના હતી રોડ પર માટી ભરેલું ટ્રેઇલર પલટી ખાતા માટી ના કારણે વાહનોની લાબી કાતરો લાગી હતી અને ટ્રાફિક ના દશૅયો સજાયા હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

રીપોર્ટ -વસરામ ચૌધરી, થરાદ


Post a Comment

0 Comments

close