કચ્છની મહિલાની રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટીકમાં હેટ્રિક

Live Viewer's is = People

ભુજ મહિલા

ભુજની લાલન કોલેજ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ૪૩ એથ્લેટીક સ્પર્ધામાં  સતત પંચમી વખત તેમનો હેટ્રિક નો સિલસિલો જરી રાખ્યો હતો.

સ્પર્ધામાં વિજેતા બનનારી અને નાનપણ થી રમત ગમત સાથે સંકળાયેલી તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર ભુજની નિર્મલાબેન મહેશ્વરીએ ગોળા ફેંક, બરછી ફેંક, અને ચક્ર ફેંકમાં એમ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ સ્થાન રહી હતી. જીલ્લા રમત-ગમત અધિકારી જ્યોત્સનાબેન ઠાકુરે પોતાનો આનંદ વ્યાકત કરતા નિર્મલાની અત્યાર સુધીની રમત-ગમતની કારકિર્દી અને ફરીવારના વખતની જીત ને ભવ્ય અને અન્ય યુવક યુવતી માટે પ્રેરણા દાયક ગણાવી હતી.

તેમની આ સિદ્ધિ બદલ તેમના પરિવાર તેમજ સમાજના અગ્રણીઓ અને ખાસ કરીને મહિલાઓ દ્વારા ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.

અહેવાલ :- ધરમશી મહેશ્વરી, ભુજ

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

Post a Comment

0 Comments

close