તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નિરંજન પંડ્યા મુંબઈના વાસી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાશે ભવ્ય સંતવાણી

— જાહેરાત (Google AdSense In-Article Top) —



ગાયોની સેવામાં હમેશા મગ્ન રહેનાર, મનજીબાપુના માર્ગદર્શન હેઠળ, મુંબઈના વાસી ખાતે આગામી 25 જાન્યુઆરીના દિવસે, ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત, સંતવાણીમાં ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા, ગૌ સેવા માટે અને, ગાયોના લાભાર્થે યોજવામાં આવેલ આ સંતવાણીમાં, સૌ લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ કરાઈ છે, ગાયોની સેવામાં હમેશા મગ્ન રહેનાર, મનજીબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, 

👉 વિડિયો સમાચાર જોવા અહીં ક્લિક કરો વિડિયો સમાચાર જોવા અહીં ક્લિક કરો 


રિપોર્ટ -રોહિત પઢિયાર, ધ ન્યુઝ ટાઈમ્સ,ભુજ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ