ભુજ તાલુકાના ધ્રંગ ગામે કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો

Live Viewer's is = People

ભુજ તાલુકાના ધ્રંગ ગામે કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો.

Dhrang


દરેક ખેડુત મિત્રોએ હવેથી E-KYC કરાવવુ ફરજીયાત 

ભુજ તાલુકાના ધ્રંગ ગામે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત e-KYC કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

              પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા ૬૦૦૦/- ની સહાય યોજનાનો ખેડૂત મિત્રોને લાભ મળે છે. તમામ ખેડૂત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ મેળવવા માટે e-KYC ફરજીયાત કરવાનું હોય છે જો આ e-KYC સમયસર કરવામાં ના આવે તો વાર્ષિક રૂપિયા ૬૦૦૦/- નો લાભ હવેથી ખેડૂત મિત્રોને મળી શકશે નહી.

        આ કેમ્પનું આયોજન ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોમન સર્વિસ સેન્ટર (CSC) ના ઓપરેટર મદદરૂપ થયા હતા.

અહેવાલ :રોહિત પઢિયાર,ભૂજ

Post a Comment

0 Comments

close