આ રહ્યા ભુજ શહેર અને તાલુકાના નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન, આપની આસપાસ આ ઝોન હોય તો રાખજો ધ્યાન.

Live Viewer's is = People

 


જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.

ભુજ શહેર: ગણેશનગરમાં આવેલ ઘર નં. ઘર ને, ૩૬ કવાર્ટર્સમાં આવેલ ઘર નં ને, કલેકટર ઓફિસ પાછળ નરનારાયણનગર- માં આવેલ ઘર નં. ૩૧ ને, ન્યુ ઉમેદનગર કોલોનીમાં આવેલ ઘર નં.૫૪૦ , કુલ – ઘરને, ઓધવ રેસીડેન્સી - માં આવેલ ઘર નં .૧૬૨ કુલ ઘરને, આશાપુરા સોસાયટીમાં આવેલ ઘર નં.૧૧ ને, જુની રાવલવાડીમાં હનુમાનજી મંદિર પાસે આવેલ ઘર નં.૧૭૨ , એમ કુલ - ઘરને, ભુવનેશ્વરી એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં . થી ઘર નં . સુધી , એમ કુલ - ઘરને, ન્યુ સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૭૦/એ એમ કુલ – ઘર, નવી રાવલવાડીમાં નરસિંહમહેતા નગરમાં આવેલ ઘર નં.સી –૬૨, એમ કુલ - ઘરને, કૈલાસનગરમાં આવેલ ઘર નં.૮૮૨ , એમ કુલ - ઘરને, પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.સી –૨૬૯ એમ કુલ – ઘરને, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં , ૧૨ – બી , એમ કુલ - ઘરને, કોલેજ રોડ પર વી.આર.નગરમાં આવેલ ઘર નં.૧૯/, એમ કુલ – ઘરને તા.//૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

મિરઝાપર તા.ભુજ : મેઈન બજારમાં આવેલ ઘર નં. થી ઘર નં . સુધી, એમ કુલ - ઘરને, યક્ષનગરમાં આવેલ ઘર નં. ઘર નં. સુધી, એમ કુલ - ઘરને, શંકર મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં. તથા ઘર નં. કુલ – ઘરને, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ ઘર નં . તથા ઘર નં ., એમ કુલ – ઘરને, મહાદેવ મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં . , એમ કુલ - ઘરને, મેઈન બજારમાં આવેલ ઘર નં. , એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

નાના રેહા, તા.ભુજ:  દરબારવાસના પાછળના ભાગે આવેલ ઘર નં. થી સુધી , એમ કુલ - ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

દહિંસરા, તા.ભુજ:  કેરા રોડ પર આવેલ ઘર નં. એમ કુલ – ઘરને, ભુજ રોડ પર આવેલ ઘર નં . એમ કુલ – ઘરને, ફકીર ફળિયામાં આવેલ ઘર નં. એમ કુલ – ઘરને તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

બળદિયા, તા.ભુજ:  નીચલાવાસમાં આવેલ ઘર નં . એમ કુલ– ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

કેરા, તા.ભુજ:  ખોજાવાસમાં આવેલ ઘર નં . , એમ કુલ – ઘરને, પટેલવાસમાં આવેલ ઘર નં . , એમ કુલ – ઘરને, પન્નાનગરીમાં આવેલ ઘર નં . એમ કુલ – ઘરને, પટેલવાસમાં આવેલ ઘ નં. , એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

માધાપર, તા.ભુજ:  જુનાવાસમાં આયાનગરમાં આવેલ ઘર નં. થી ઘર નં . સુધી, એમ કુલ – ઘરને, નવાવાસમાં મલવાડીમાં આવેલ ઘર નં . થી ઘર નં . સુધીને એમ કુલ- ઘરને, નવાવાસમાં ગોકુલધામ - માં આવેલ ઘર નં . થી ઘર નં . સુધી , એમ કુલ - ઘરને, નવાવાસમાં આવેલ ઘર નં . થી ઘર નં . સુધી , એમ કુલ - ઘરને, નવાવાસમાં વૈભવનગરમાં આવેલ ઘર નં . થી ઘર નં. સુધી , એમ કુલ - ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

માનકુવા, તા.ભુજ:  નવાવાસમાં ખડીયા વિસ્તારમાં આવેલ ઘર નં . થી ઘર નં . સુધી, એમ કુલ - ઘરને, નવાવાસમાં ભારાસર રોડ પર આવેલ ઘર નં . થી ઘર નં . સુધી, એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

સુખપર, તા.ભુજ:  જુનાવાસમાં ધનાણીવાડીમાં આવેલ ઘર નં . થી ઘર નં.એમ કુલ - ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આણંદસર,તા.ભુજ:  પટેલવાસમાં આવેલ ઘર નં એમ કુલ– ઘરને તા.૩૧//૨૦૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

કુકમા,તા.ભુજ:  કુકમા ગામે કલ્યાણેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં. , એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

સરલી,તા.ભુજ: ગામે આવેલ ઘર નં . , એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

વરલી, તા.ભુજ:  જુના આહિરવાસમાં આવેલ ઘર નં . થી ઘર નં . સુધી, એમ કુલ - ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

કોડકી, તા.ભુજ:  નદી કાંઠે આવેલ ઘર નં . થી ઘર નં . સુધી , એમ કુલ – ઘરને,

ગોડપર, તા.ભુજ:  મહેશ્વરીવાસમાં આવેલ ઘર નં . એમ કુલ – ઘરને, તા.//૨૦૨૨ સુધી  માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments

close