નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે કોરોના વેકસીન રસીનો છઠ્ઠો કેમ્પનું આયોજન કરવામા આવ્યું

Live Viewer's is = People

 


નખત્રાણા લોહાણા મહાજન વાડી ખાતે  લોહાણા મહાજન અને નખત્રાણા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસના સંયુક્ત સાહસ ઉપક્રમે   કોરોના વેકસીન રસીનો  છઠ્ઠો   કેમ્પ રાખવા માં આવેલ .જેમાં 100 થી ઉપર વ્યકતી ઓને રસી આપવામાં આવેલ છે  જેનો દીપ પ્રાગટય મહિલા ઓ  દવારા કરવામાં આવ્યો જેમા લોહાણા મહિલા  મંડળ ભાનુબેન આથા , કચનબેન પલણ અલ્પાબેન કોઠારી , સોનુંબેન પલણ, અકિતાબેન પલણ , જીજ્ઞા બેન જોબનપુત્રા , તેમજ આરોગ્ય શાખા ના ઉમિલાબેન મહેશ્વરી , ભક્તીબેન જોષી ક્રિષ્નાબેન સોની ,  સહદેવભાઈ મેર , કૃષ્ણલાલ મેણીયા એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને  ખુલ્લો  મૂકયો. રસી લેનાર દરેક વ્યક્તિ નું આધારકાર્ડ ના આધારે  ઓન લાઈન રજિસ્ટ્રેશન કરી રસી આપવામાં આવી.   શ્રી  અખિલ કચ્છ લોહાણા મહાજન ના મંત્રી મહેદ્રભાઈ ઠક્કર એ લોહાણા મહાજન ની પ્રવુતિ વિશે. માહિતી આપેલ અને વધુને વધુ સેવાક્રિય કાર્ય કરતા રહો એવી શુભેચ્છા પાઠવી હતી. લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઈ પલણ જણાવ્યું કે  આપણે સૌ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદીનો સંદેશ ગામે ગામ પહોંચાડી  રસી વિશે સમજ આપી ને જલદી આપણું ગામ તેમજ તાલુકાના કોઈ પણ ભાઈ કે બહેન રસી વિના ના રહે. તેમજ  જ્યાં અને જે સ્થળે રસીકરણ ની જરુરીયાત હોય ત્યાં આ અભિયાન ચલાવી છેવાડા ના લોકો સુધી આ રસીકરણ પહોંચાડવા હંમેશા તૈયાર રહેશે.  આજના કાર્યક્રમ માં લોહાણા સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ   અનિલભાઈ જોબનપુત્રા , દ્વારકાદાસ આથા , જગદીશભાઈ પલણ , પ્રાગજીભાઈ અનમ , ભાવિનભાઈ  પલણ , રમેશભાઈ રાજદે , મેહુલ દવડાં , અમૃત ગણાત્રા , 

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લોહાણા મહાજન ના મહામંત્રી નીતિનભાઈ ઠકકર એ કર્યું

Post a Comment

0 Comments

close