નંદગામમા રબારી સમાજના યુવા અગ્રણીના અવસાન થી સમગ્ર ગામમા શોકની લાગણી ફેલાઈ

Live Viewer's is = People

 


નંદગામ  ના રબારી સમાજ ના  અગ્રણી ના અવસાન  થી નંદગામમા શોક છવાયો. ભચાઉ  તાલૂકાના નંદગામ ના રબારી સમાજ ના યૂવા આગેવાન કચ્છ જીલ્લા નરેંદ્ર મોદી વિચાર મંચના ઉપપ્રમૂખ પ્રભૂભાઈ પાલાભાઈ રબારીનૂ અવસાન  થતાં  ગામ માં  તેમજ રબારી સમાજમાં અને મીત્ર વર્તુળ મા શોકની લાગણી  વ્યાપી છે.  સદગત  પ્રભૂભાઈ  ખૂબજ નાની વય થી જ ગામના વીકાસ ના કામો મા  સમાજ ના  દરેક કાર્યોમા સક્રીય  રીતે  કામગીરી કરતા હતા. નંદગામ  સમાજ  ના  શિક્ષણ ધાર્મિક   ગૌ સેવા  કાર્યોમા હંમેશા સહયોગી રહેતા હતા. તૅમના અવસાન થી  રબારી સમાજે એક નીસ્ઠાવાન   અગ્રણી  ગૂમાવ્યાનૂ તેમના સાથી મીત્ર ચિરઈના શૈલેંદ્રસિંહ એફ જાડેજાએ જણાવ્યૂ હતૂ.

રિપોર્ટ: ધવલ ઝવેરી, ધ ન્યુઝ ટાઇમ્સ, નંદગામ

Post a Comment

0 Comments

close