મુન્દ્રા અને માંડવી વિસ્તારના ૬૭ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા,

Live Viewer's is = People



ભુજગુરૂવારઃજિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

મુંદ્રા શહેરના અને મુંદ્રા તાલુકાના કન્ટેન્મેન્ટ ઝોન

મુન્દ્રા શહેરની હસનપીર બજારપ્રથમ ઘર સલીમ જતછેલ્લું ઘર ચાકી અબ્દુલ કુલ- ઘર

મુન્દ્રા શહેરના મદ્રેસા ફળીયું પ્રથમ ઘર નિજારલી ખોજા છેલ્લું ઘર કસમભાઇ પીંજારા કુલ- ઘરોને

મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં શિશુમંદિર પ્રથમ ઘર સુજીતભાઇ અરૂનભાઇ છેલ્લું ઘર ગુરૂવિંદર શિંગ કુલ-૨૪ ઘરો

મુન્દ્રા શહેરના અમિતભાઇ આહિર છેલ્લું ઘર પરેશ પટેલ કુલ-૨૪ ઘરોને

મુન્દ્રા શહેરના વિજય પાર્ક બારોઇ પ્રથમ ઘર સંજય નિમવત છેલ્લું ઘર રાકેશ શર્મા કુલ-૨૨ ઘરોને

મુન્દ્રા શહેરના સૂર્યાનગર બારોઇ પ્રથમ ઘર જાડેજા વિક્રમસિંહ છેલ્લું ઘર ગઢવી હરિભાઇ કુલ-૨૯ ઘરોને

મુન્દ્રા શહેરના બારોઇના પારસનગર પ્રથમ ઘર કુમાર કૃણાલ છેલ્લું ઘર રાજેશ સોલંકી કુલ-૩૧ ઘરોને

મુન્દ્રા શહેરના બારોઇના ભરતભાઇ ચાવડા છેલ્લું ઘર ભરતભાઇ જેરામ કુલ- ૩૦ ઘરોને

મુન્દ્રા શહેરના બારોઇના અંબિકાનગર પ્રથમ ઘર અવિનાશ ગૂંટ છેલ્લું ઘર વિશાલ લંગા કુલ-૩૧ ઘરોને

મુન્દ્રા શહેરના રામરહિમનગર પ્રથમ ઘર આદમભાઇ કુંભાર છેલ્લું ઘર હુસેન ઉમર કુલ-૨૮ ઘરોને

મુન્દ્રા શહેરના વસંત હેરિટેજ પ્રથમ ઘર ભરતસિંહ જાડેજા છેલ્લું ઘર અજય પાંડે કુલ-૩૨ ઘરોને

મુન્દ્રા શહેરના જૈનનગરના હરિભાઇ પટેલ છેલ્લું ઘર વિજયભાઇ વાદર કુલ-૩૪ ઘરોને

મુન્દ્રા શહેરના શિલ્પ વાટિકા પ્રથમ ઘર સંજય ચેહલ છેલ્લું ઘર હરેશ ચેહલ કુલ-૩૨ ઘરોને

મુન્દ્રા શહેરના  શિલ્પ વાટિકા પ્રથમ ઘર સંજય ચેહલ છેલ્લું ઘર હરેશ ચેહલ કુલ-૩૨ ઘરોને

મુન્દ્રાના ન્યુ કોસ્ટલ ગાર્ડ પ્રથમ ઘર સીજલ ક્રિષ્ના છેલ્લું ઘર અજીતસિંહ ઝાલા કુલ- ઘરોને 

મુન્દ્રા શહેરના મહેશનગર પ્રથમ ઘર મુકેશ મહેશ્વરી છેલ્લું ઘર મહેશ સામજી કુલ-૨૮ ઘરોને

મુન્દ્રા શહેરના શહેરના ઉમિયાનગર ખુમાનસિંહ ઝાલા અને છેલ્લું ઘર કપિલ હાડોપાણી કુલ-૨૧ ઘરોને તા.૨૨/ સુધી

મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના ખેતરપાળનગર પ્રથમ ઘર હેમરાજ શર્માના ઘરથી રવિન્દ્ર ચૌધરીના ઘર સુધી કુલ-૩૩ ઘરોને

મુન્દ્રા શહેરના બારોઇના ડાયમંડ સૌ પ્રથમ ઘર રામજી મેઘજીના ઘરથી રવિ કારગઠીયાના ઘર સુધી કુલ-૩૦ ઘરોને

મુન્દ્રા શહેરના શિલ્પવાટિકા પ્રથમ ઘર પટેલ યોગેશના ઘરથી સિયારામ શર્માના ઘર સુધી કુલ-૩૧ ઘરોને

મુન્દ્રા શહેરના મહેશનગરમાં પ્રથમ ઘર મુનિરા રફીકના ઘરથી નાવીબેન પ્રવિણના ઘર સુધી કુલ-૨૭ ઘરોને

મુન્દ્રા શહેરના ઉમિયાનગર પ્રથમ ઘર અબ્દ્રેમાન સમેજા છેલ્લું ઘર ગરવા અશોક કુલ-૧૮ ઘરોને તા.૧૯/  સુધી

મુન્દ્રા તાલુકાના છસરા ગામે મૈન રોડપ્રથમ પાચા ખીમા છેલ્લું ઘર જૈન્તિ અરજન કુલ-૩૩ ઘરોને

મુન્દ્રા તાલુકાના છસરા ગામે લુહાર ફળીયામાં છસરા પ્રથમ ઘર મામદ સુલેમાન છેલ્લું ઘર કાસમ મામદ કુલ-૨૮ ઘરોને

મુન્દ્રા તાલુકાના ગોયરસમા પ્રથમ ઘર અરવિંદ રમસંગજી છેલ્લું ઘર ચતુસિંહ જાડેજા કુલ-૨૭ ઘરોને

મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગઢવીવાસદેવરાજ ગઢવી છેલ્લું ઘર વછીયાભાઇ કુલ-૩૦ ઘરોને

મુન્દ્રા તાલુકાના બરાયા ગામે થોડા ચગંજી કુંવરજી છેલ્લું ઘર રતાંજી જાડેજા કુલ-૧૪ ઘરોને

મુન્દ્રા તાલુકાના કુન્દ્રોડી પ્રથમ ઘર ભરતસિંહ જાડેજા છેલ્લું ઘર હથુભા જાડેજા કુલ-૩૩ ઘરોને

મુન્દ્રા શહેરના , બારોઇના શાંતિ નિકેતનમાં જય મિશ્રા છેલ્લું ઘર સુરેશ ઝાલા કુલ-૨૭ ઘરોને

મુન્દ્રા તાલુકાના બરાયા ગામમાં મંદિરની બાજુમાં પ્રથમ ઘર જાડેજા પ્રવિણસિંહ બચુભાના ઘરથી ખેતુભા લધુભાના ઘર સુધી કુલ-૧૫ ઘરોને તા.૨૦/ સુધી

મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે ડેલી ચોકમાં દિલીપસિંહ નટુભા છેલ્લું ઘર કાનભા જે જાડેજા કુલ-૩૦ ઘરોને

માંડવી શહેરના ઘવલનગર- પ્રથમ ઘર ડો.કુલદીપ વેલાણીના ઘરથી અંશ ધોળુના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવી શહેરની દાદાની ડેરી જોગીવાસપ્રથમ ઘર પરેશભાઇ દામજી જોગીના ઘરથી કાંતીકાબેન ભટ્ટીના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવી શહેરની શીતલનગર પ્રથમ ઘર વિંજોડા પુરબાઇ આત્મારામના ઘરથી વિજય જેપારના ઘર સુધી કુલ-૧૧ ઘરોને,


માંડવી શહેરના સલાયા પ્રથમ ઘર જૈનબ મોહમંદ લાખાણીના ઘરથી સામેન રાયમાના ઘર સુધી કુલ-૧૩ ઘરોનેશહેરના લુણંગનગરઅમીનાબેન હુસેન લુહારના ઘરથી મજીદ કુંભારના ઘર સુધી કુલ-૧૨ ઘરોનેસુભાષનગર પ્રથમ ઘર સરોજબેન પ્રદીપ મામતોરાના ઘરથી દીત્ય સોદાગરના ઘર સુધી કુલ-૧૪ ઘરોનેમાંડવી તાલુકાના ગોધરા ગામે વાડી વિસ્તારમાં પ્રથમ ઘર બાબુ પટનીના ઘરથી રતનશી નથુના ઘર સુધી કુલ-૧૦ ઘરોનેમાંડવી તાલુકાના નાગ્રેચા ગામે પ્રથમ ઘર જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાના ઘરથી છના ફકીરમામદ ઉસ્માનના ઘર સુધી કુલ- ઘરોને તા.૧૮/ સુધીમુન્દ્રા તાલુકાના વાઘુરા ગામે પ્રથમ ઘર પંચાન ચાવડા છેલ્લું ઘર મંગળ મજેઠીયા કુલ-૩૧ ઘરોનેતાલુકાના ગુંદાલા ગામે ઉપલોવાસ પ્રથમ ઘર વીરજી ખામુ છેલ્લું ઘર મેઘજી ખીમા કુલ-૨૧ ઘરોનેબારોઇના પારસનગર પ્રથમ ઘર નારણભાઇ ગઢવી છેલ્લું ઘર નીરજકુમાર કુલ-૩૪ ઘરોનેમુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે સ્કુલ પાસે પ્રથમ ઘર જશુભા જીવનજી છેલ્લું ઘર જાડેજા બળવંતસિંહ કુલ-૨૭ ઘરોનેતાલુકાના વિરાણીયા ઉગમણો વાસપ્રથમ ઘર રાજુભા કારૂભા છેલ્લું ઘર જાડેજા શકિતસિંહ કુલ-૩૧ ઘરોનેઝરપરા લાઇરાવાડી,પાલા વિશ્રામ છેલ્લું ઘર સવરાજ કાકુ કુલ-૩૨ ઘરોનેબારોઇના કૈલાશ પાર્કપ્રથમ ઘર મુકેશ પ્રજાપતિ છેલ્લું ઘર પરમાર કાંતિભાઇ કુલ-૩૦ ઘરોનેમુન્દ્રા શહેરની વેરાઇ કૃપા પ્રથમ ઘર ધવલ ચોકસી છેલ્લું ઘર નટુભાઇ જાડેજા કુલ-૨૭ ઘરોનેનાના કપાયા ગામે વૃંદાવન પાર્કમાં પ્રથમ ઘર અનિલભાઇ પાઠક છેલ્લું ઘર નીરજ પાઠક કુલ-૩૩ ઘરોનેભદ્રેશ્વર ઈન્દિરાવાસ પ્રથમ ઘર વાલજીભાસ ભીમજી છેલ્લું ઘર મોહન શેખા કુલ-૨૮ ઘરોનેનાના કપાયાના આશાપુરાનગર પ્રથમ દિપક પાંડે છેલ્લું ઘર અવિનાશ રાવ કુલ-૩૧ ઘરોનેનાના કપાયાની ખજુરવાડી એફીસ મેન છેલ્લું ઘર મોનુ કુમાર કુલ-૩૧ ઘરોનેમુન્દ્રા શહેરની ઉમિયાનગર પ્રથમ ઘર મહેશ્વરી વીરજી છેલ્લું ઘર કમલેશ સોમપુરા કુલ-૧૮ ઘરોનેમુન્દ્રાની કૃષ્ણ સોપ્રથમ ઘર જગદીશ મારજ છેલ્લું ઘર મહાદેવ હરજી કુલ-૨૫ ઘરોને

મુન્દ્રાની ઉમીયાનગર પ્રથમ ઘર અબ્દ્રેમાન સમેજા છેલ્લું ઘર માનસી ગઢવી કુલ-૨૦ ઘરોનેમુન્દ્રાના વત્સલ પાર્ક પ્રથમ પ્રેમજીભાઇ માળી અને છેલ્લું ઘર વિભૂતિ સિંહા કુલ- ઘરોનેમુન્દ્રાના ઉમીયાનગર પ્રથમ નાગશી મહેશ્વરી છેલ્લું ઘર જાવેદ સમેજા કુલ-૧૬ ઘરોનેઉમીયાનગરમાં પ્રથમ ઘર જાડેજા શીલભાદર છેલ્લું ઘર ઝાલા દિલીપસિંહ કુલ-૧૬ ઘરોનેમુન્દ્રા તાલુકાના વડાલા ગામે જોગીવાસમાં કેશરબેન રાણાભાઇ છેલ્લું ઘર જેઠાભાઇ જોગી કુલ-૩૬ ઘરોનેમુન્દ્રા તાલુકાના શેખડીયા ગામે પ્રથમ ઘર રમેશ કાનજી છેલ્લું ઘર ડાયાભાઇ ગઢવી કુલ-૪૪ ઘરોને તા.૨૧/ સુધીમાંડવીના ગોકુલવાસમાં પ્રથમ ઘર મુંછડીયા રાજેશ આત્મારામના ઘરથી ભૂમિ ડુંગરખીયાના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવીના સુમરાવાસમાં પ્રથમ ઘર મુસ્તાક રમજુ સુમરાના ઘરથી ક્ષા સુમરાના ઘર સુધી કુલ-૧૨ ઘરનેમાંડવીની જીઈબી કોલોનીપ્રથમ ઘર કટુઆ દિનેશ મીઠુભાઇના ઘરથી આયુષી મહેશ્વરીના ઘર સુધી કુલ-૧૩ ઘરોનેમાંડવીની હાજી હસન હોસ્પિટલ પાછળ સલાયાપ્રથમ ઘર શકુરભાઇ સીધીક ચીંગરાના ઘરથી અહેમદ સફના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવીની વૃંદાવન પાર્કપ્રથમ ઘર નીતીનભાઇ નારાયણભાઇ પટણીના ઘરથી નેહા પટણીના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવીના માધવનગર પ્રથમ ઘર પવન મંગલરામ ખાંટના ઘરથી યુકિત મદારીના ઘર સુધી કુલ-૧૧ ઘરોનેમાંડવી તાલુકાના મોમાયમોરાના યમુનાચોક,પ્રથમ ઘર ભીમજી કરમશી જબુઆણીના ઘરથી વેલજી માધવજી જબુઆણીના ઘર સુધી કુલ- ઘરોનેમાંડવી તાલુકાના દુર્ગાપુર ગામે સાર્વજનિક દવાખાનાની બાજુમાં પ્રથમ ઘર ધોરીયા નારાણ પુનશીના ઘરથી લાલજી પુનશી ધોરીયાના ઘર સુધી કુલ- ૧૧ ઘરોનેમાંડવી તાલુકાના શીરવા ગામે વાડી વિસ્તારમાં પ્રથમ ઘર દીલીપ દયાનંદ ભાનુશાળીના ઘરથી હિતેન ભાનુશાળીના ઘર સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૯/ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.

 

Post a Comment

0 Comments

close