તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

પુર્વ કચ્છમા ભુ માફીયાઓએ ઉંચક્યું માથૂં, માછીમારોને ત્રાસ અપાતા કરાઇ અરજી-૦૨/૦૪/૨૦૨૧

— જાહેરાત (Google AdSense In-Article Top) —


પુર્વ કચ્છમા ભુ માફીયાઓએ ઉંચક્યું માથૂં, ભચાઉના નાની ચીરઈ પાસે આવેલા કોરેજા ગામના માછીમારો જે, છેલ્લા એંસી વર્ષ થી વરસાણાની દરીયાઈ સીમમા, માછીમારી કરી, મજુરી કરી, પોતાનુ અને પરીવારનું ગુજરાન ચલાવે છે, તેમને ભુમાફીયાઓ દ્વારા પરેશાન કરાતા દિનદયાલ પોર્ટને અરજી કરી, ન્યાયની માંગણિ કરેલી છે, ગેરકાયદેસર રીતે દરીયાની ભરતીનુ પાણિ અટકાવી રાખવામા આવે છે, જેથી આ લોકો માછી મારી કરી શકે નહીં, ફરીયાદમા નામ જોગનિ અરજી કરવામા આવી છે, અને જણાવાયું છે કે, દારુ પી ને જમીન ખાલી કરી દેવા ધમકી આપવામા આવી રહી છે, 

રિપોર્ટ, ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ,

વિગતવાર વિડીયો સમાચારો જોવા માટે અહિં ક્લિક કરો

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: