અબડાસા તાલુકાના લાલા બુડીયા ધોરાડ સેન્ચુરી મા લાગી આગ

Live Viewer's is = People

 


અબડાસા તાલુકાના લાલા બુડીયા ધોરાડ સેન્ચુરી મા આગ, અબડાસા તાલુકાના લાલા બુડીયા ધોરાડ સેન્ચુરી મા આગ લાગી, લાલા બુડીયામા અંદાજે સો એક એકર જમીન પર આગ નો બનાવ બન્યાની માહીતી મળિ રહી છે, આગ ને સ્થાનિક લાલા ગામ ના લોકો એ આગ ઓલાવા ના કર્યા પ્રયત્ન, સ્થાનીક ગ્રામાજનો ની ત્રણ કલાકની અથાગ મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો છે, સ્થાનીક ૧૦૦ થી ૧૫૦ જેટલા ગ્રામજનોએ પાંચ થી છ ટેંકરો મારફતે આગ પર મેળવ્યો કાબુ.
Post a Comment

0 Comments

close