મકર સંક્રાંતિ સબબ કરૂણા અભિયાન અન્‍વયે રીસ્‍પોન્‍સ સેન્‍ટર તેમજ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

Live Viewer's is = People

કરૂણા અભિયાન અન્‍વયે રીસ્‍પોન્‍સ સેન્‍ટર તેમજ હેલ્‍પલાઇન શરૂ કરાઇ
        દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ ઉત્સવ-૨૦૨૧ દરમ્યાન પતંગના દોરાઓથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી આગામી તા.૧૦/૧/૨૦૨૧ થી તા.૨૦/૧/૨૦૨૧ દરમ્યાન રાજય સરકાર દ્વારા ‘‘કરૂણા અભિયાન-૨૦૨૧’’ નું આયોજન કરાયું છે.

કરૂણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ 

વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર-૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૫૫૩૩૩ 

ઘાયલ થયેલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્‍પલાઇન નંબરો

ભુજ 

૦૨૮૩૨-૨૩૦૩૦૩, ૦૨૮૩૨-૨૨૭૬૫૭, 

મો.૯૮૨૫૨૭૧૯૫૦, ૯૯૭૮૫૧૧૯૯૭, ૯૬૩૮૩૯૧૩૩૪, મો.૯૪૨૯૮૧૯૩૩૬, 

મુન્દ્રા 

મો.નં.૭૯૮૪૩૧૫૮૮૬, મો.૯૭૭૩૧૩૭૯૦૫, 

અંજાર 

૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૪૦૯૧૪૩૯૯૯, 

ગાંધીધામ 

૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૮૨૫૦૬૪૮૬૯, 

ભચાઉ 

મો.૯૬૦૧૮૪૬૦૦૭, મો.૯૫૮૬૫૩૪૨૪૩, મો.૯૧૦૬૪૭૯૮૮૪, 

આડેસર 

૦૨૮૩૦-૨૯૬૭૧૪ મો.૯૮૨૪૦૮૩૫૩૬, 

રાપર 

મો.૯૯૦૯૪૬૫૭૭૦, મો.૯૪૨૭૩૯૬૯૯૯, મો.૯૩૭૪૨૦૩૮૭૮, 

માંડવી 

૦૨૮૩૪-૨૨૩૬૦૭,૦૨૮૩૪-૨૨૪૨૫૯ મો.૯૪૨૮૧૫૧૫૩૦ મો.૮૮૪૯૨૩૩૭૨૭

અબડાસા 

૦૨૮૩૧-૨૨૨૫૦૯ મો.૯૪૨૭૮૧૮૯૨૦, 

નખત્રાણા 

૦૨૮૩૫-૨૨૧૨૫૯ મો.૯૫૮૬૯૨૬૦૭૯ મો.૯૪૨૭૮૧૮૯૨૦ 

લખપત 

૦૨૮૩૯-૨૩૩૩૦૪ મો.૭૦૧૬૭૫૪૨૬૨

ઉપર જણાવ્યા પ્રમાણેના નંંબરો પર સંંપર્ક સાધવા એચ.જે.ઠકકર નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક, કચ્‍છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા જણાવાયું છે. 

Post a Comment

0 Comments

close