નોખાણીયા પોલીસ બટ ઉપર ફાયરીંગ પ્રેકટિશ કરશે પોલીસના જવાનો

Live Viewer's is = People

 નોખાણીયા પોલીસ બટ ઉપર ફાયરીંગ પ્રેકટિશ કરશે પોલીસના જવાનો




ભુજ પાસે આવેલા રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર આગામી તા.૪થી જાન્યુઆરી-૨૦૨૦ થી ૩૦મી જાન્યુઆરી-૨૦૨૦ સુધી ફાયરીંગ પ્રેકટિશ યોજાશે. ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.

Post a Comment

0 Comments

close