જામ - જોધપુરમાં નબળા બનાવેલ રોડ અંગે લતાવાસી રજુઆત બાદ રૂબર રસ્તાની મુલાકાત લેતા ધારાસભ્ય

Live Viewer's is = People

 જામ - જોધપુરમાં નબળા બનાવેલ રોડ અંગે લતાવાસી રજુઆત બાદ રૂબર રસ્તાની મુલાકાત લેતા ધારાસભ્ય




જામ જોધપુરમા તાજેતરમાં સુભાષ રોડ પર નવો જ બનેલ રોડ ઊખડી તુટી ગયો હતો. જેના પગલે લતાવાસીઓએ ધારાસભ્યને રજુઆત કરી હતી. રોડના કામ અંગેની ફરીયાદો મળતા ધારાસભ્ય ચિરાગ કાલરીયા કોંગ્રસ અગ્રણી હિરેન ખાંટ કોર્પોરેટર મુકેશ કડીવાર તથા દિવ્યેશ ઠકરાર દવારા આ રસ્તા જા રૂબરૂ મુલાકાત લીધી હતી અને ચિફ ઓફિસરને બોલાવી આ અંગે રજુઆત કરી યોગ્ય પગલા લઇ ફરી રોડ બનાવવા સુચના આપી હતી. તે સિવાય જામ જોધપુર શહેર આખામાં આવી રીતે અનેક જગ્યાએ નવા બનાવેલ રોડ બનાવવામા આવેલ છે ત્યાં સ્થાનીકે જઈ અને યોગ્ય તપાસ કરવા સુચના આપેલ હતી.

રીપોર્ટ : કૌશલ સોલંકી, ધ ન્યુઝ ટાઈમ્સ, ધોરાજી

Post a Comment

0 Comments

close