રાપર તાલુકાના ખેંગારપર મધ્યેધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પૂર સરંક્ષણ દીવાલતેમજ કૉમ્યુનિટી હૉલનું લોકાર્પણ કરવામાં આવ્યું

Live Viewer's is = People

રાપર તાલુકાના ખેંગારપર મધ્યેધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પૂર સરંક્ષણ દીવાલતેમજ કૉમ્યુનિટી હૉલનું લોકાર્પણ કરવામાં આવ્યું


રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા વાગડ વિસ્તારમાં ખેંગારપર ગામ મધ્યે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ૩૫૦૦૦૦ (ત્રણ લાખ પચાસ હજાર પુરા)જેટલી માતબર રકમથી ખેંગારપર ગામે આથમણે જાપે પુર સરક્ષણ દીવાલ નું રોજ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.તેમજ ખેંગારપર ગામ મધ્યે સૌગ્રામજનો તથા સર્વે સમાજના લોકોને ઉપયોગી એવા ૩૫૦૦૦૦(ત્રણ લાખ પચાસ હજાર પુરા)કૉમ્યુનિટી હોલનું પણ શ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રાપર તાલુકા કોંગ્રેસ યુવા અગ્રણી ભચુભાઇ આરેઠીયા તેમજ ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી બળવંતસિંહ જાડેજા ,તાલુકા પંચાયત સદસ્યશ્રી કાન્તિલાલ ઠક્કર,તાલુકા પંચાયત સદસ્ય વાલાભાઈ આહીર ,મમુભા જાડેજા ,રાજાભાઈ ગજોરા ,હરિભાઇ આહિર ,દેવુભા જાડેજા,યુવા કોંગ્રેસ પ્રમુખ સહદેવસિંહ જાડેજા ,ભીખુભાઈ સોલંકી યુવા ખેંગારપર ગામ સરપંચ વિજયભાઈ લખમણભાઈ ઢીલા, ઉપસરપંચ વેલાભાઈ ગણેશાભાઇ આહિર, હીરાભાઈ મણવર, પ્રવીણભાઈ લખમણભાઈ રાઠોડ,ભચુભાઈ કોલી,ભારુંભાઈ ચાવડા,અમરતગર ગુસાઇ તથા રણછોડભાઈ આહિર,કાયાભાઈ કરશન વરચંદ,ખેંગાભાઈ પેથાભાઈ વરચંદ,તેજાભાઈ મોમાયાભાઇ કોલી,પેથાભાઈ પુંજાભાઈ વરચંદ, રણમલ બીજલ ઢીલા ,હીરાભાઈ જેઠાભાઇ ઢીલા ,પ્રભુભાઈ ભુરાભાઈ વરચંદ વેગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા







Post a Comment

0 Comments

close