અંજાર-ગાંધીધામ વધુ ૩૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Live Viewer's is = People

અંજાર-ગાંધીધામ વધુ ૩૯ વિસ્તારોને

 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા



જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર તાલુકાના વરસામેડી ગામના રીવેરા-૨ ના ઘર નં.૫૪ થી ૭૩ ને તા.૨૭/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી) ગામના ગો૯ડન પાર્કના ઘર નં.૨ થી ૯ ને તા.૨૭/૯ સુધી, અંજાર શહેરના પ્રભુકૃપાના ઘર નં.૫૫ થી ૬૪ને તા.૨૭/૯ સુધી, અંજાર શહેરના વિજયનગરના ઘર નં.૧૫૧,૧૫૨,૧૫૪ થી ૧૫૬ને તા.૨૭/૯ સુધી, અંજાર શહેરના મચ્છી પીઠનું સતલાની ફળિયાના અરવિંદભાઇ જોષીના ઘરથી યગ્નેશભાઇ કંસારાના ઘર અને જયંતિલાલ સાઈકલવાળાથી ઠકકર હેમલતાબેન લાલજીભાઇના ઘર સુધીને તા.૨૭/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી)ના રાધેશ્યામનગરના ઘર નં.૩૬ થી ૩૮ અને ૪૬ થી ૫૨ને તા.૨૭/૯ સુધી, ગાંધીધામ શહેરના ગોપાલપુરીની ઉતર દિશાએ પ્લોટ નં.ઈ-૧૭૭ના ઘરથી પ્લોટ નં.ઈ-૧૮૨ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.ઈ-૧૭૩ના ઘર થી પ્લોટ નં.ઈ-૧૭૬ના ઘર સુધીને તા.૨૬/૯ સુધી, ગાંધીધામ શહેર ચાવલાચોકની બાજુમાં દક્ષિણ દિશાએ પ્લોટ નં.૫૧ થી ૬૦ના ઘર સુધી એસ.ડી.એકશ. નોર્થને તા.૨૫/૯ સુધી, ગાંધીધામ શહેરના વાઇબ્રન્ટ આઇ હોસ્પિટલ સેકટર-૦૧ એ તા.૨૫/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુરૂકળ વોર્ડ-૭/બી ની ઉતર દિશાએ પ્લોટ નં.૪૮ના ઘર થી પ્લોટ નં.૫૧ના ઘર સુધીને તા.૨૭/૯ સુધી, ગાંધીધામ શહેરના વોર્ડ-૧૦ બી સી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૧ના ઘરથી પ્લોટનં.૬૮ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૫૬ ના ઘરથી પ્લોટ નં.૫૮ના ઘર સુધીનેતા.૨૭/૯ સુધી, ગાંધીધામ શહેરના વોર્ડ-૧૦/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.૨૨૫ મકાન નં.૦૮ ના ઘર થી પ્લોટ નં.૨૨૫ મકાન નં.૦૬ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૮૯-ડી ના ઘર થી પ્લોટ નં.૧૮૯-સી ના ઘર સુધીને તા.૨૭/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની ડી.સી.ફાઈવની પૂર્વ દિશાએ પ્લોટ નં.૨૦૦ ના ઘર થી પ્લોટ નં.૧૯૫ ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૨૬૦ ના ઘર થી પ્લોટ નં.૨૫૫ના ઘર સુધીને તા.૨૭/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૭ ના ઘર થી પ્લોટ નં.૭૯ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૬૯ના ઘર થી પ્લોટ નં.૭૧ના ઘર સુધીને તા.૨૭/૯ સુધીગાંધીધામ તાલુકાના આદિપુરના ડી.સી.ફાઇવની પૂર્વ દિશાએ પ્લોટ નં.૭૭૦ના ઘર થી પ્લોટ નં.૭૬૫ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૮૩૦ના ઘર થી પ્લોટ નં.૮૨૫ના ઘર સુધીને તા.૨૮/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ નં-૨/બી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૪૨૧/એ ના ઘર થી પ્લોટ નં.૪૨૧/બી ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૪૨૦ ના ઘર થી પ્લોટ નં.૪૧૦ના ઘર સુધીને તા.૨૫/૯ સુધી, અંજાર તાલુકાના ધમડકા ગામના દરબારવાસના ચંદુભા કેશુભા ચાવડાના ઘર થી ધીરૂભા ભુરૂભા ચાવડાના ઘર સુધીને તા.૨૮/૯ સુધી, અંજાર તાલુકાના શિવસાગર-૧ ના ઘર નં.૮-એ, ૮-બી, ૮-સી અને ઘર નં.૨૮ થી ૩૦ને તા.૨૮/૯ સુધી, અંજાર શહેરના વિજયનગરના ઘર નં.૧૯૨ થી ૧૯૫-સી/ડી.ને તા.૨૮/૯ સુધી, અંજાર શહેરના મહેંદી કોલોનીના ઘર નં.૫૦ થી ૫૫ અને ૬૬ થી ૭૨ ને તા.૨૯/૯ સુધી, અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી)ના ગોલ્ડન સીટીના ઘર નં.૩૧૦ થી ૩૨૯ને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરના વોર્ડ-૯/એજી પશ્ચિમ દિશાએ પ્લોટનં.૧૫૭ના ઘરથી પ્લોટ નં.૧૬૧ ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૬૯ના ઘર થી ૧૭૦ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના વોડ-૧૨/બીની દક્ષિણ દિશાએ પ્લોટ નં.૭૬ના ઘર થી પ્લોટ નં.૮૦ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના લીલાશાહનગરની ઉતર દિશાએ પ્લોટ નં.૫૭ ના ઘરથી પ્લોટ નં.૬૪ ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરની રેલવે કોલોનીની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૩૨૩/એ ના ઘરથી પ્લોટ નં.૩૨૬/એ ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૧૪ના ઘરથી પ્લોટ નં.૧૧૦ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામની ડી.સી.ફાઇવની પૂર્વ દિશાએ પ્લોટ નં.૫૫૦ના ઘર થી પ્લોટ નં.૫૪૫ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૫૮૦ના ઘરથી પ્લોટ નં.૫૭૫ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ-૫/બી પૂર્વ દિશાએ પ્લોટ નં.૩૯૨ના ઘરથી ખાલી પ્લોટ સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૪૧૦ના ઘર થી ખાલી પ્લોટ સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુરૂકુળ વોર્ડ-૧૦/એ ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૨૬૫ના ઘર થી પ્લોટ નં.૩૬૭ મકાન નં.૬ સુધી પશ્ચિમ દીશાએ પ્લોટ નં.૨૮૨ના ઘર થી પ્લોટ નં.૨૮૪ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના ગુરુકળના વોર્ડ-૧૦/એ ની પૂર્વ દીશાએ પ્લોટ નં.૧૬૧, ટેનામેન્ટ નં.૦૧ના ઘરથી પ્લોટ નં.૦૧૬૦, ટેનામેન્ટ-૦૧ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના વોર્ડ-૧૧/બી ભારતનગરની આશાપુરા સોસાયટીની ઉતર દિશાએ પ્લોટ નં.૨૧૭ના ઘર થી પ્લોટ નં.૨૨૩ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૨૦૯ના ઘર થી પ્લોટ નં.૨૧૬ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરના વોર્ડ-૯/એ ઈ ની ઉતર દિશાએ પ્લોટ નં.૨૯ ના ઘર થી પ્લોટ નં.૩૫ ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૬૩ના ઘરથી પ્લોટ નં.૬૮ના ઘર સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના ભારતનગરની ગીતા સોસાયટી વોર્ડ-૧૧/એ ઉતર દિશાએ પ્લોટ નં.૯૧ના ઘર થી પ્લોટ નં.૯૬ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૯૭ના ઘર થી પ્લોટ નં.૧૦૨ના ઘર સુધીને તા.૩૦/૯ સુધી, ગાંધીધામ શહેરના મહેશ્વરીનગરની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૩૪૫ના ઘર થી પ્લોટ નં.૩૫૨ ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.૩૧૩ ના ઘર થી પ્લોટ નં.૩૨૦ના ઘર સુધીને તા.૩૦/૯ સુધી, ગાંધીધામ શહેરના વોર્ડ-૯/એ ઈ ભારતનગરના પ્લોટ નં.૧૯૪ને તા.૨૮/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના ટી.આર.એસ. વોર્ડ-૪/એ ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૬૩ના ઘર થી પ્લોટ નં.૧૭૦ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૬૨ના ઘર થી પ્લોટ નં.૧૫૫ના ઘર સુધીને તા.૨૮/૯ સુધી, ગાંધીધામ શહેરના સેકટર-૨ ની પૂર્વ દિશાએ પ્લોટ નં.૧૦૮ના ઘર થી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.૧૧૦ના ઘર સુધીને તા.૨૮/૯ સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના વોર્ડ-૬/એની ઉતર દિશાએ પ્લોટ નં.૫૧ના ઘર થી પ્લોટ નં.૫૨ ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.૧૦૫ના ઘરથી ખાલી પ્લોટ સુધીને તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી ઉતર દિશાએ કાનાભાઇ દેવીપુજકના ઘર થી દિનેશભાઇ દેવીપુજકના ઘર સુધી, મસ્જિદની બાજુમાં તા.૨૯/૯ સુધી, ગાંધીધામ શહેરના સપનાનગર એન.યુ.ફોર.ની ઉતર દિશાએ પ્લોટ નં.ઈ-૦૨ તખુલા દેસરાજ દરબારના ઘર થી દક્ષિણ દિશાએ પ્લોટ નં.ઈ-૦૬ નેહલુભાઇ સબલાણીના ઘર સુધીને તા.૨૮/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અંજાર-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડો.વી.કે.જોશી દ્વારા ફરમાવેલ છે.


Post a Comment

0 Comments

close