તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સહકારી સંસ્થાઓને વાર્ષિક સાધારણ સભા બોલાવવા અંગે સરકારશ્રી તરફથી મુકિત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સહકારી સંસ્થાઓને વાર્ષિક સાધારણ સભા  બોલાવવા અંગે સરકારશ્રી તરફથી મુકિત


(પ્રતિકાત્મક તસવીર)


ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે આ અધિનિયમની કલમ-૭૭ અન્વયે તમામ સહકારી મંડળીઓને સાધારણ સભા બોલાવવાની જોગવાઈમાંથી મુકિત આપી સાધારણ સભા બોલાવવાની મુદત તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરે છે.

જે અંતર્ગત ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સતાની અન્વયે તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટિની મંજુરીથી આગામી સાધારણ સભામાં બહાલી મેળવવાની શરતે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના નફાની વિનિયોગ કરવા સારૂ કલમ-૬૬(૨) ની જોગવાઇમાંથી મુકિત આપવામાં આવેલ છે એમ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હા.) સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ