તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી પદાધિકારીઓનું સન્માન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

     ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી પદાધિકારીઓનું સન્માન






      ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉમદા કર્તવ્યભાવનાને બિરદાવવાં શુભ સંકલ્પથી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય તેમજ મુન્દ્રા-માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને સન્માનપત્રનાં માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેઓને આયુર્વેદિક ‘‘નિરામય મંજૂષા’’ કિટ આપવામાં આવી હતી.


ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ઔષધાલય દ્વારા હાલ કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે હેતુસર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘‘નિરામય મંજૂષા’’ સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓવાળી કિટનું વિતરણ કરવામાં આવી રહયું છે.
        આ પ્રસંગે અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીગણ સર્વશ્રી રામજીભાઇ વેકરીયા, મુળજીભાઇ શિયાણી અને શશિકાંતભાઇ ઠકકર ઉપસ્થિત રહયા હતા
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ