કચ્છની કોરોના મુક્તિની ખુશી ન ચાલી લાંબી.મુન્દ્રા થી કોરોના સંક્રમિત દર્દી આવ્યો સામે.

Live Viewer's is = People
કચ્છ બ્રેકિંગ સમાચાર


કચ્છની કોરોના મુક્તિની ખુશી ન ચાલી લાંબો સમય. માત્ર એક જ દિવસમાં મુન્દ્રા ખાતે કોરોના સંક્રમિત દર્દી આવ્યો સામે. લોકડાઉન વધે તેવી શક્યતાઓ.

મૂળ મુંબઈના ભાંડુંપના રહેવાસી એવો આ શીપ ક્રુ મેમ્બર રોડ મારફતે મુન્દ્રા આવ્યો હતો.મુંબઈ થી  બાયરોડ મુંદરા આવેલો યુવાન નિકળ્યો કોરોના પોઝીટીવ. આ શીપ ક્રુ મેમ્બર મુન્દ્રા પોર્ટ પરથી શીપમા જવાનો હતો.શીપ ના ક્રુ મેમ્બર ને અવર જવરની હોય છે મંજુરી. અને શીપ પર ચડવા પહેલા થાય છે ટેસ્ટ ખાનગી ટેસ્ટમા આવ્યો પોઝીટીવ રિપોર્ટ. કચ્છના આરોગ્ય વિભાગ આવ્યો હરકતમા તંત્ર સરકારી પરીક્ષણ કરશે. ગાંધીધામનો ડ્રાયવર આવ્યો હતો સંપર્કમા  કારચાલકને આઈસોલેશન વોર્ડના ખસેડવામાં આવ્યો છે. અને કારચાલકના સંપર્કમા આવેલા લોકોને પણ કરાશે હોમ કવોરન્ટાઈન

Post a Comment

0 Comments

close