પશ્ચિમ કચ્છ પોલિસે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી કરી ઉમદા કામગીરી

Live Viewer's is = People
ગત તા.૧૮/૦૪/૨૦૨૦ના ક.૧૪/૦૦ વાગ્યેના અરસામાં ભુજ ડીસ્ટ્રીક્ટ કોર્ટ પાસેથી એક બહેન નામે સેજલબેન વા/ઓ સુનીલભાઇ મોદી, ઉવ.૨૪, રહે. ટી.બી હોસ્પીટલ, પાસે ભુજવાળી હમીરસર તળાવમાં આત્મહત્યા કરવા જતી હતી.


આ સમયે શ્રી જે.એન.પંચાલ, ડી.વાય.એસ.પી., ભુજ ડીવીઝન વાળા પેટ્રોલિંગ મા હતા જેમણે પુછપરછ કરી તેમને આત્મહત્યા કરતા અટકાવી ભુજ ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી કોમલ તુષારકુમાર મારૂ તથા પી.આઇ.શ્રી, લગ્ધીરકાને બોલાવી તેને હૈયાધારણા આપી હતી. અને તેમના પરિવારજનોનો સંપર્ક કરી તાત્કાલીક ૧૦૮ બોલાવી જી.કેજનરલ હોસ્પીટલ ખાતે લઇ જઇ સારવાર અપાવી ત્યારબાદ તેના પતિ તથા સગા સબંધીઓને બોલાવી તેઓને સુપરત કરી એક માનવ જીંદગી બચાવવાની ઊમદા કામગીરી કરેલ છે.


Post a Comment

0 Comments

close