બંગલાદેશ સામે માત્ર સાત રન આપીને છ વિકેટ સાથે વિશ્વ રેકોર્ડ બનાવનારા ભારતીય ઝડપી બોલર દીપક ચહર શાનદાર પ્રદર્શન

Live Viewer's is = People
બંગલાદેશ સામે માત્ર સાત રન આપીને છ વિકેટ સાથે વિશ્વ રેકોર્ડ બનાવનારા ભારતીય ઝડપી બોલર દીપક ચહર શાનદાર પ્રદર્શન
dipak chaher



બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના ક્રિકેટ ખેલાડી નવો વિશ્વરેકોર્ડ સ્થાપ્યો બે ટી20 મેચમાં ૮૩ ક્રમની છલાંગ લગાવી 42 નંબર ઉપર ભારતીય ઝડપી બોલર પહોંચી ગયો હતો ભારતીય ક્રિકેટર દિપક ચહેરે પોતાની ઝડપી બોલરની પ્રદર્શનની દેખાડી હતી તેણે બાંગ્લાદેશને માત્ર સાત રન આપી અને છ વિકેટ ઝડપી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો અને પોતાનું નામ ૪૨મો ક્રમાંક ઉપર લઈ આવ્યો હતો દિપક શહેરના જણાવ્યા પ્રમાણે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે મને હેટ્રિક વિકેટ મળશે ન્યૂઝિલેન્ડનો મિશેલ સેન્ટનર અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન બાદ બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. બંગલાદેશ સામે ત્રીજા અને અંતિમ ટી-20માં ચહર ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં હેટ્રિક લેનારો પહેલો ભારતીય બન્યો હતો. જેનાથી ભારત બંગલાદેશ સામે ટી-20 શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. ભારતના અન્ય બોલરોમાં કૃણાલ પંડયાએ 6, યજુર્વેન્દ્ર ચહલે 9 અને વોશિંગ્ટન સુંદરે 21 ક્રમની છલાંગ લગાડી છે. ભારતીય ઓપનર રોહિત શર્મા ભારતના શીર્ષ બેટ્સમેન તરીકે યથાવત છે અને પહેલાની જેમ સાતમા ક્રમાંકે છે. રોહિતની કેપ્ટનશિપમાં જ ભારતે બંગલાદેશને શ્રેણીમાં 2-1થી પછાડયું છે. કે.એલ. રાહુલ રવિવારે અર્ધસદી સાથે એક ક્રમ આગળ આઠમા સ્થાને પહોંચ્યો છે. છેલ્લા અમુક સમયથી રન બનાવવામાં પડકારનો સામનો કરી રહેલો 12મા કોહલી 15 ક્રમે અને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત 89મા સ્થાને છે. ઈંગ્લેન્ડના ડેવિડ મલાને બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે. જ્યારે ઓમાનનો જીશાન મકસૂદ છઠ્ઠા ક્રમાંકે છે. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન 270 અંક સાથે પહેલા ક્રમાંકે છે પણ ઓસ્ટ્રેલિયા 2-0થી શ્રેણી જીત્યા બાદ માત્ર એક અંક પાછળ છે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત પછીના ત્રણ ક્રમાંકે છે
x
Total   Story   Views: 


Post a Comment

0 Comments

close