વેરાવળ ખાતે સંગઠન પર્વ અંતર્ગત "સદસ્યતા વૃદ્ધિ અભિયાન"

Live Viewer's is = People
વેરાવળ  ખાતે સંગઠન પર્વ અંતર્ગત "સદસ્યતા વૃદ્ધિ અભિયાન"
આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સંગઠન પર્વ અંતર્ગત "સદસ્યતા વૃદ્ધિ અભિયાન"ના સંદર્ભમાં પ્રાથમિક સદસ્ય નોંધણીની સ્થિતિ વિશે જાણી આગામી રાજકીય કાર્યક્રમો અંગે ચર્ચા કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં જિલ્લા/મહાનગર સંકલન સમિતિ, જિલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, જિલ્લા/મહાનગર અને મંડલના ઇન્ચાર્જશ્રીઓ-સહ ઈન્ચાર્જશ્રીઓ તેમજ મંડલના પ્રભારીશ્રીઓ, પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

રીપોર્ટ : તુલસી ચાવડા, વેરાવળ 
Post a Comment

0 Comments

close