બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર કાઢતો અનોખો માનવ

Live Viewer's is = People
જુઓ આ વ્યક્તિને આ વ્યક્તિ નાના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર કાઢે છે અને ભૂલો સુધારી સમાજની સામે પોતાની આગવી ઓળખ કેમ આપવી તે અંગેનું પ્રશિક્ષણ ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપે છે આનાથી ભવિષ્યમાં ગરીબ અને જરૂરતમંદ બાળકો પોતાના પગ પર ઉભા થઈ શકશે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે આ મહાન વ્યક્તિ નું નામ છે શકીલભાઈ. સાદું જીવન જીવનારા અને સત્ય વક્તા એવા શકીલભાઈ નાના બાળકોને શિક્ષણને લગતી તમામ પ્રકારની માહિતી વિનામૂલ્યે પ્રદાન કરી અનોખી સેવા કરે છે આજની ૨૧મી સદીમાં બાળકોને આ પ્રકારની શિક્ષણ આપવું એ પણ અલગ પ્રકારની સેવા છે.રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છેલ્લા ત્રણ વર્ષ થી વધારે સમયથી મુસ્લિમ સમાજ માં વૈચારિક પરિવર્તન શિક્ષા રોજગાર અને સવૈધાનીક અધિકાર સંગઠન સાથે બાળકોને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યશીલ અને કોમી એકતા ભાઈચારા માં માનનાર દરેક ધર્મ સમુદાયમાં પોતાની આગવી ઓળખ રાખનાર  સત્યવક્તા સાદાઈ માં માનનાર તેવા શકીલ ભાઈ સંધી એક પ્રાઇમરી સ્કૂલના ગરીબ કુટુંબ ના બાળક ને સાંત્વના આપી પ્રોત્સાહિત કરતા દ્રશ્યમાન થાય છે ....સલામ છે આવા સમાજ સેવક શકીલ ભાઈ સંધી જેવા વ્યક્તિને !

રીપોર્ટ : ગની કૂંભાર, ભચાઉPost a Comment

0 Comments

close