રાપર મધ્યે ચાલતી અનુ.જાતી ની કન્યા છાત્રાલય બિલ્ડીંગ ખુબજ જર્જરિત

Live Viewer's is = Peopleરાપર તાલુકા ગુજઁર મેધવાળ સમાજ ગાંધીધામ ના અગ્રણી ઓ એ મીટીંગ નુ ગાંધીધામ મધ્યે આયોજન કરી રાપર મધ્યે ચાલતી અનુ.જાતી ની કન્યા છાત્રાલય જે શ્રી વાગડ પછાત કલ્યાણ મિત્ર મંડળ સંચાલિત છાત્રાલય મા પંખાઓ ની જરુરીયાત હોતા 6 પંખાઓ લીધેલ જેમા

1) ધીરજભાઈ રણછોડભાઇ પરમાર 
2) પ્રવિણકુમાર આંબાભાઈ તરફથી એક એક અને 
 3)માલશીભાઈ પરમાર 500.
4)આંબા ભાઈ મેરિયા 500.
5) રામજીભાઈ મૂછડીયા 500.
6) ગાભાભાઈ ગોહિલ 500.
7) દુદા ભાઈ દાફડા 500.
8) ભૂરાભાઈ આખા ગોહિલ 500.
9) કમલેશભાઈ ધવડ 500.
10) ભરત ભાઈ ધેયડા 500.
11) પ્રવીણભાઈ વાઘેલા 500.
12) નરેશભાઈ પરમાર 500.
13) માનસંગ ભાઈ પરમાર 100.
14) પપુભાઈ મેરિયા 100. 
વિગેરેનાઓ એ ફાળો આપી કુલે છ પંખાઓ ઓરીયેનટ કંપનીના હાઈ સ્પીડ લીધેલ તે છાત્રાલય મા લગાડવા યુવા ધારાશાસ્ત્રી પ્રવિણકુમાર એ. પરમાર, ગાંધીધામ કોમ્પ્લેક્સ ગુજઁર મેધવાળ સમાજના પ્રમુખ માલશીભાઈ ડી. પરમાર, આજીવન પ્રમુખ ચમનભાઈ ઊર્ફે રામજીભાઈ મુછડીયા. ઉપ પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા, સામાજિક અગ્રણી આંબાભાઈ મેરીયા, તેમજ દુદાભાઈ દાફડા ઓએ રાપર છાત્રાલય મા રુબરુ મુલાકાત લીધેલ.


નોઘઃ દુખ સાથે અમો જણાવીએ છીએ કે સદર છાત્રાલય નુ બિલ્ડીંગ ખુબજ જર્જરિત થઈ ગયેલ છે.. તો સો સમાજના ભાઇઓ સાથે મળીને એકબીજાને મદદરૂપ બની નવુ બિલ્ડીંગ તાત્કાલીક બને તેવી ગંભીર નોંધ લેવી.

Post a Comment

0 Comments

close