ગુમનોધ
ગાંધીધામ ખાતેથી કિરણબેન રાજેશભાઈ ભાનુશાળી નામના મહિલા કોઈને કીધા વગર ઘરેથી ચાલ્યા ગયા છે જે અંગેની પોલીસ ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લખાવેલ છે જો કોઈને પણ મળે તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા નીચે જણાવેલ નંબર પર માહિતી આપવા વિનંતી કરવામાં આવે છે
કિરણબેન પોતાના સાથે તેમના બે બાળકો પણ લઈ ગયા છે
(૧) કિરણબેન રાજેશભાઇ ભાનુશાલી
(૨) ધ્રુવ, ઉ.વ. ૯
(૩) શિવાનીયા, ઉ. વ. ૩
નીચે જણાવેલ નંબર પર માહિતી આપવા વિનંતી
0 Comments