જાણીતા કવિ અને લેખક કિશોરભાઈ શાહ ની એક કચ્છી કવિતા

Live Viewer's is = People

કચ્છ મેં આય મેઠો શ્રીકાર

કચ્છ મેં આય મેઠો શ્રીકાર

હા-ના કઈંધે ધોડી આવ્યો
વસ્યો અપરંપાર..
કચ્છ મેં આય મેઠો શ્રીકાર

ઓનઈ ધરા ને ઓન્યા માડુ
ઓન્યા ચોપાચાર
મીટ મંઢેને અભ કે તે ન્યાર્યાં
ડીસજે કેત અણોસાર....
કચ્છ મેં આય મેઠો શ્રીકાર

નરીયા ભેજ્યા ને નેવા તેરમ્યા
ચુવાકેં જી ચકચાર
પખી વેચારા લેકી રયા ને
મોરલેં ક્યાં કેંકાર...
કચ્છ મેં આય મેઠો શ્રીકાર

તરા ઓગન્યા ને નેયું છેલ્યું
છેલા ઓળ્યા ચીક્કાર
ધેલ તે હથ રખી ચે તો "કિશોર”
તું ખેલી ખેલી ખીંકાર...
કચ્છ મેં આય મેઠો શ્રીકાર

-કિશોર શાહ.


Post a Comment

0 Comments

close