અંજાર ખાતેથી ખુલ્લેઆમ રમતા જુગારીઓ ઝડપાયા

Live Viewer's is = People
પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ તથા અંજાર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક સાહેબનાઓએ જુગારની બદ્દી નેસ્ત નાબુદ થાય તે માટે સુચના આપેલ હોઇ જે સંબંધે ઇન્ચાર્જ પી.આઇ.શ્રી વી.પી.જાડેજા સાહેબ નાઓની  સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતા


અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ શાક માર્કટ પાસે ખુલ્લામાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે તેવી હકિક્ત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપીઓ પાસેથી રોકડા ૧૦,૩૪૦/૦૦ તથા ગંજીપાના નંગ-૫૨ એમ કુલ્લે મળી કુલે કિ. રૂ. ૧૦,૩૪૦/૦૦ નાં મુદામાલ સાથે જુગાર રમતા નીચે મુજબ ના આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ 



પકડાયેલ આરોપીઓ
૧ સલીમ અલીમામદ સટીયારહે.હેમલાઇ ફળીયુ અંજાર

૨ મોહમદરઝા પ્યારઅલી ભીમાણી રહે.મોટી નાગલપર તા.અંજાર 

૩ કાસમભાઇ હારૂનભાઇ કુરેશી રહે. ટીંબી કોઠો,અંજાર

૪ શરીફ ગનીભાઇ પીંજારા રહે.મુળ મંજલ તા.નખત્રાણા હાલે-અંજાર 

૫ દાઉદ હારૂનભાઇ કુરેશી રહે.ટીંબી કોઠો,અંજાર 

૬ મોસીન મામદ બાયડ રહે.જીમખાના ની બાજુ મા પાણી ના ટાંકા પાસે ,અંજાર

 ૭ દાઉદ અજીજખાન પઠાણ       રહે.જુના બકાલા માર્કેટ લાઇબ્રેરી ની પાછળ,અંજાર 




આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ.શ્રી વી.પી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. જયુભા જાડેજા સાથે પોલીસ કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા વિજયસિંહ ઝાલા તથા દેવેન્દ્રસિંહ રાણા તથા ગૌતમભાઇ સોંલકી નાઓ સાથે રહેલા હતા. 


Post a Comment

0 Comments

close