વિશ્વ વસ્તી દિવસ ની ધ્રબ ખાતે કરાઈ ઉજવણી

Live Viewer's is = People

વિશ્વ વસ્તી દિવસ ની ધ્રબ ખાતે કરાઈ ઉજવણી 


૧૧મી જુન એટલે વિશ્વ વસ્તી દિવસ, વિશ્વ વસ્તી દિવસ ની ધ્રબ ખાતે એક કાર્યક્રમમાં કુટુંબ નિયોજન, ડેન્ગ્યુ, મેલેરિયા અંગે સમજ અપાઈ હતી, આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી, મુન્દ્રા ના ઝરપરા પી. એચ. સી. અંતર્ગત ધ્રબ સબસેન્ટર હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, વધુ વિગતો માટે જોવો પુરો વિડીયો 

રીપોર્ટ : અયાઝ સિદીકી ભુજ 

Post a Comment

0 Comments

close