તલાળા તાલુકાના રમળેચી ગામે આંગણવાડી ની હાલત જર્જરીત અવસ્થામાં

Live Viewer's is = People
તાલાળા તાલુકાના રમળેચી ગીર ગામે છેલ્લા ઘણા સમયથી આગણવાડી કેન્દ્ર નંબર(2)ના ઓરડાની હાલત અતિ જજૅરિત હાલતમાં આ આગણવાડી ના ઉપરના ભાગના સ્લેપના પોપડા પડે તેમજ લોખંડના સળીયા દેખાય છે તેમજ નીચેના ભાગે લાદી નિકળી જાવા લાગી છે અને આજુબાજુ માં ગંદકી પણ ખદબદે છે જેથી બાળકોને આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે જયારે ગુજરાત સરકાર દ્વારા શૌચાલય પણ બનાવેલ નથી અને આગણવાડી માં(72)જેટલા બાળકો ની પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે પણ જીવન જોખમે અને ચોમાસાના કારણે બાળકો ઉપર પોપડા પડતા રમળેચી ગામના લોકો ગ્નામ પંચાયત ને રજુવાત કરવા પોહચ્યા હતા અને આગણવાડી નવી બનાવવા માંગ કરાઇ હતી ત્યારે ગામ પંચાયત પ્રતિનિધિ નવલ ભાઇ દ્વારા મીડીયાને જાણ કરી આગણવાડી ખોલાવી તપાસ કરી જણાવેલું હતું કે આ અનેક વાર લેખીત મોખીક રજુઆત કરેલ પણ તંત્ર દ્વારા આગણવાડી બનાવવામાં આવતી નથી

વધુ જણાવેલ હતું કે આગણવાડી નવી નહીં બનાવે તો આગણવાડી ને તાળા મારીને અભ્યાસનો બહિષ્કાર કરવા ગામના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારી છે


રીપોટર:-તુલસી ચાવડા, વેરાવળ 


Post a Comment

0 Comments

close