રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ની સ્કૂલો માં શિક્ષણ ક્ષેત્રે અનોખી પહલ.

Live Viewer's is = People

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ની સ્કૂલો માં શિક્ષણ ક્ષેત્રે અનોખી પહલ.

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદર ની સુભાષ નગર પ્રાયમરી સ્કુલ માં એજ્યુકેશન સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત "બાલ પહલ" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે વિવિધતમ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ. ઉપરાંત બાળકો પોતાના વર્ગો માં સ્વચ્છતા જાળવે તે માટે દરેક વર્ગ ને 2 ડસ્ટબીન આપમાં આવેલ.બાળકો એ વિવિધતમ કાર્યક્રમો માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદરની આવી બીજી 14 સ્કૂલો ના 4400 ના બાળકો માં આવતા 3 મહિનામાં ના સમય સ્વચ્છતા બાબતે બાળકો માં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટર - મહેશ કાનાબાર, માળીયા હાટીના 

Post a Comment

0 Comments

close