અષાઢી બીજના દિવસે ભુજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું આયોજન

Live Viewer's is = People





અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. ખેડૂતો માટે વાવણી નો દિવસ. વણપુછયો મુહૂર્ત. ટુંકમાં કહીએ તો ઉત્સવ. કચ્છી દિવાળી. આ શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં યોજવામાં આવે છે ત્યારે તે પર્વને ધ્યાનમાં રાખીને ભુજમાં પણ સ્વામીનારાયણ મંદિર થી ભવ્યાતિભવ્ય રથ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જુઓ આ વિડીયો અને જાણો શું છે આયોજન 

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ 

Post a Comment

0 Comments

close