ખાંભા ના સમઢીયાળા પંથક મા વરસાદ ને મનાવવાની અનોખી રીત

Live Viewer's is = People

ખાંભા ના સમઢીયાળા પંથક  મા વરસાદ ને મનાવવાની અનોખી રીત

(ઢુઢીયા  દેવડી આવે છે મેહુલિયો વરસાવે છે ગામડીયા મા ગાજે છે સીમડીયા માં વરસે છે)

           હાલ ખાંભા પંથક મા વાવણી ના વરસાદ પછી અત્યારે વરસાદ ખેચાંણો છે ત્યારે જયારે વરસાદ વરસવામા મોડુ થય જાય અને પાક સુકાવા લાગે ત્યારે ગામડાઓ મા એક જુની પરંપરા મુજબ માટી માથી એક ઢુઢીયા દેવી ની મુર્તિ બનાવવા માં આવે છે તે દેવી ને ચાર કુંવારી કન્યાઓ દ્વારા ઘરે-ઘરે લઈ જવામાં આવે છે અને દરેક ઘરે ઢુઢીયા દેવી ને ગીત ગાઈ ને સ્નાન કરાવવામાં આવે છે વડીલો ના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષો થી આવી રીતે મેહુલીયા ને મનાવવા માટે ઢુઢીયા દેવડી ને લાવવામા આવે છે અને ઢુઢીયાદેવી નીકળ્યા પછી થોડા દીવસો ની અંદર વરસાદ થાય છે 

યોગેશ કાનાબાર 
રાજુલા

Post a Comment

0 Comments

close