રાજુલા ના ડુંગર પોલીસ સ્ટેશનમાં ખુદ પી.એસ.આઈ વિરૂદ્ધ કાર્યવાહી

Live Viewer's is = Peopleઅમરેલી-રાજુલાના ડુંગર પોલીસના પી.એસ.આઈ.વિરુદ્ધ થયો ગુન્હો દાખલ. ડુંગર પોલીસ મથકના આરોપીને મદદ કરવાના ગુન્હા સબબ થઈ અટકાયત. તપાસ અધિકારી પી.એસ.આઈ. વી.વી. પંડયા સામે નોંધાયો ગુન્હો. ગત મોડી રાત્રે રીમાન્ડ પર રહેલા આરોપીને ઘરે મોકલવાનો પી.એસ.આઈ.પર નોંધાયો ગુન્હો જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય દ્વારા પી.એસ.આઈ. વી.વી. પંડયા સામે થઈ એફ.આઈ.આર કરવાનો થયો હતો હુકમ.પી.એસ.આઈ. પંડ્યા વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં નોંધાયો ગુન્હો. પી.એસ.આઈ.ની અટકાયત થતા પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ.

રીપોર્ટ યોગેશ કાનાબાર, રાજુલા 

Post a Comment

0 Comments

close