ભગવાન જગન્નાથજીની યાત્રા નું ભુજ મધ્યે થયું આયોજન આશરે ૮ થી ૧૦ હજાર ભાવિકો રથયાત્રામાં જોડાયા

Live Viewer's is = People








અષાઢી બીજ એટલે કચ્છી ઓ માટે મોટો ઉત્સવનો માહોલ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ આ શુભ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું આ ભવ્યાતિભવ્ય રથયાત્રામાં આશરે 8થી 10 હજાર લોકો જોડાયા હતા અને આ વખતે ના આયોજનમાં એકને બદલે બે રથનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજી નો મુખ્ય રસ પુરુષો દ્વારા યાત્રા કરવામાં આવ્યું હતું જ્યારે બીજા રથને મહિલાઓ દ્વારા રથયાત્રામાં જોડવામાં આવેલો હતો 



સાથે સાથે અનેક કૃતિઓ જોવા મળી હતી ડાન્સ કરતો ઘોડો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ તેમજ પદ્ધતિસર પ્રાઇસ ડાન્સ કરતા નવયુવાન છોકરાઓ જોવા મળ્યા હતા ભૂતની રથયાત્રામાં બજારમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ના ગીતો ગુંજતા હતા અને અલગ-અલગ શાળાઓના આશરે ૨ થી ૩ હજાર બાળકોએ અલગ-અલગ વેશભૂષા ધારણ કરી કાર્નિવલ જેવો માહોલ ખડો કર્યો હતો તો બીજી બાજુ ઢોલીયો ના ગ્રૂપ એ પણ કચ્છી ઢોલ વગાડી અનોખો આકર્ષણ ઊભો કર્યો હતો આ રથયાત્રાની ઝલક જોવા માટે અમારો youtube નો વિડીયો જરૂર જુઓ અને હા આવા સરસ સમાચારો મેળવવા માટે અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો 


રિપોર્ટ અયાઝ સિદીકી ,ભુજ 

Post a Comment

0 Comments

close