ભુજ તાલુકાના ઝુરા ગામે જુરા ગામમાં વાડી વિસ્તારમાં ૨૫૦ ખેડૂતોને લાઈટ ન મળતા ઉભા પાકને નુકસાન

Live Viewer's is = People

ભુજ તાલુકાના ઝુરા ગામે જુરા ગામમાં વાડી વિસ્તારમાં ૨૫૦ ખેડૂતોને લાઈટ ન મળતા ઉભા પાકને નુકસાન




ભુજ તાલુકાના ઝુરા ગામ પીજીવીસીએલની આઠ દિવસથી જુરા ગામમાં વાડી વિસ્તારમાં ૨૫૦ ખેડૂત ખેડૂતોની લાઈટ ન મળતા ઉભા પાકને નુકસાન 150 જેટલી પીજીવીસીએલના લાઈટના ટ્રાન્સફોર્મ માં છેલ્લા આઠ દિવસથી પાવર ન હોવાથી ખેડૂતો પશુધન પાણી વગર ઉભા પાકની લાખોનું નુકસાન અને પશુધનને પીવાનું પાણી ન મળતા વલખા મારી રહી છે લોરીયા પીજીવીસીએલની ઓફિસે અવનવા જાણ કરતા અઢીસો ખેડૂતોએ ની મૌખિક રજૂઆત કરતા લોરિયા ગામ ના પીજીવીસીએલના અધિકારીઓએ કયું ભુજ રજૂઆત કરો ભુજ રજૂઆત કરતા ભુજ અધિકારીઓના આઠ દિવસથી જુરા ગામના વાડી વિસ્તાર ના ખેડૂતો ભુજના ઉચ્ચ  અધિકારીઓના નકાર્મત  જવાબ મળતા ટ્રાન્સફોર્મ  લાગેલા થાંભલા વર્ષોથી તૂટી ગયા છે જે જે પાવર ચાલુ થતા આ તૂટેલા થાંભલા ભય માં અને થાંભલા અને  વાયરમાં 10 કટ શાધા હોવાધી અવાર નવાર ચાલુ પડિજતા વર્ષો જૂના વાયર બદલાવતા નથી જુરા ગામ ના વાડી વિસ્તારમાં ભય ના માહોલ મા ૨૫૦ખેડૂત જીવીરહ્યા છે    પીજીવીસીએલના લોરીયા ગામ અને ભુજ અધિકારીઓને સતત આઠ દિવસથી જાણ કરતાં જુરા  ગામના વાડી વિસ્તાર વાડી વિસ્તારના ખેડૂતો રજૂઆત  કરતા કોઈ જાતનો pgvcl ના તંત્ર ધ્યાન દેતું નથી જેના થકી જુરા  ગામના વાડી વિસ્તાર ના ૨૫૦ ખેડૂતોને લખો ના ઉભા પાકને પાણી ના જુરા ગામ ના ખેડૂતોનેનુકસાન થયું  છે છેવટે ત્રાહિમામ ખેડૂતોએ થતાં ખેડૂતોએ મીડિયાના માધ્યમથી  રજૂઆત કરી રહ્યા છે   મુખ્ય નામ માજી સરપંચ શિવજીભાઇ રતનસિં ભાનુશાલી રાજેશભાઈ સી ભાનુશાલી સુમાર લધા યત મોહન એલ ભાનુશાલી ઇબ્રાહિમ ઓસમાન જત દયારામ શાંતિ ભાનુશાલી વેલજી પેરાજ ભાનુશાલી વાલજી મેઘજી ભાનુશાલી આ ખેડૂતોએ મીડિયા ના મધ્યમ થી  રજૂઆત કરી હતી

રીપોર્ટ :-જયંતીલાલ વાઘેલા, નખત્રાણા 

Post a Comment

0 Comments

close