તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સમર્પણ ધ્યાન શિબિર ના શિવકૃપાનંદ સ્વામી ની પ્રેસ કોન્ફરન્સ કરી.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

સમર્પણ ધ્યાન શિબિર ના શિવકૃપાનંદ સ્વામી ની પ્રેસ કોન્ફરન્સ કરી.



સમર્પણ ધ્યાન શિબિર ના શિવ કૃપાનંદ સ્વામી એ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે રોજે ભુજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં યોગ વિશેની સંપૂર્ણ માહિતી આપેલ અને આ ભાગદોડના જમાનામાં યોગ તેમજ ધ્યાન કરી કેવી રીતે સંતુલિત રહી શકાય તે વિશેની સમજણ આપે સમર્પણ ધ્યાન શિબિર ના શિવ કૃપાનંદ સ્વામી એ આજે સવારે ધ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી.

રીપોર્ટ :અયાઝ સિદીકી, ભુજ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ