ભચાઉના જંગી ગામના રાઉમા પરિવારના દસ લોકો પવિત્ર રમજાન માસમાં મક્કા મદીના ની યાત્રા કરી પરત ફર્યા

Live Viewer's is = People

ભચાઉના જંગી ગામના રામા પરિવારના સભ્યો મક્કા મદીના ની યાત્રા કરી પરત ફરતાં જંગી માં ઉત્સાહનો માહોલ ફેલાયો હતો પવિત્ર રમઝાન માસની અંદર મક્કા મદીના ની યાત્રા કરી પરત ફરતા ની સાથે જંગી ની ગૌશાળા ને સતત બે દિવસ સુધી ઘાસ નું નિરણ કરાયું હતું. આ પરિવાર દ્વારા મુસ્લિમ બાળાઓ માટે હોસ્ટેલ મદ્રેસા ચલાવવામાં આવે છે જેમાં કચ્છ ગુજરાત ની સો જેટલી બાળાઓ અભ્યાસ કરી રહી છે તેમજ આ પરિવાર કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર જંગી ગામ તેમજ આસપાસના લોકોને મદદરૂપ થવા માટે સદાય તત્પર હોય છે તેમના દ્વારા જંગી ખાતે એમ્બ્યુલન્સ પણ આપવામાં આવી છે તેમની સેવાની સુવાસ વાગડ પંથકમાં ફેલાયેલી છે ધ ન્યુ સ્ટેટસ નો પરિવાર તેમને આ યાત્રા કરી પરત ફર્યા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે અને હજી પણ આ પરિવારની સેવાની સુવાસ ફેલાતી રહે તેવી પ્રાર્થના સાથે જુઓ વિડિયો 

રિપોર્ટ ગની કુંભાર, ભચાઉ

Post a Comment

0 Comments

close