નખત્રાણા પોલીસને દારૂ વેચાતો બંધ કરવા અરજી કરી.
જાહેર માં દારૂ વેચાતો બંધ કરવા નખત્રાણા પોલીસ ને સામાજિક કાર્યકર જબાર જતે અરજી કરી હતી.સામાજીક કાર્યકર ને પોલીસ સ્ટેશનમાં બોલાવી આરોપી જેવૂ વર્તન કર્યું. અને રજુઆત કરનાર સામાજિક કાર્યકરની માહિતી બુટલેગરોને દેવા માં આવી. જો આવું જ ચલતું રહેશે તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ બાતમી આપવા માટે તૈયાર નહીં થાય અને દારૂ-જુગાર ની બદી વધતી જશે. વધુ વિગતો માટે જોવો વિડીયો.
0 Comments