ગાંધીધામ મધ્યે સરકારી ગોડાઉન માં જનતા રેડ પાડી ૨૦૧૮-૧૮ માં ટેકાના ભાવે મગફળી નાફેડ દ્વારા ખરીદી કરવા મા આવેલ અને સંગ્રહ કરવામાં આવેલ મગફળીની બધી ગુણીમાં કાંકરી, રેતી, ઢેફા, ની મિલાવટ મળી આવેલ. જે અંગે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોઇ તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને ગુનેગારોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
0 Comments