કચ્છમાં ફરી જાગ્યા ખનીજચોરો કોને અબડાસાના બારા ગામમાં રેતીની ચોરી
અબડાસા તાલુકાના બારા ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે મોટા મશીનનો લગાડી રેતીની બેફામ ચોરી ચાલુ છે અબડાસા ની અશિક્ષિત જનતાને કાયદાનું જ્ઞાન ન હોય રેતી ચોરો બેફામ રેતીચોરી કરતા હતા પરંતુ આજે સવારે જાગૃત ગ્રામ સરપંચ તેમજ ગ્રામજનો સાથે મળી મશીનો બંધ કરાવેલ અને રેતીની ચોરી થતા અટકાવે લોકોમાં એવી ચર્ચા છે કે આ ખનિજ માફિયાઓ ની ઉચ્ચ અધિકારીઓ સાથે તેમજ ઉચ્ચકક્ષાની ઓફિસોમાં સારા સંબંધ હોય તંત્ર કોઈ પગલા લેતું નથી જાગૃત ગ્રામજનોએ જ્યારે રેતી ચોર પાસે મંજુર થયેલ લીઝના કાગળિયા માંગ્યા ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
0 Comments