જન્મદિવસની ઉજવણી નવીન પ્રકારે કરતા ભેરાઇ ગામના હિતેશભાઈ ગઢાદરા રાજુલા પાસે નાનું એવું એક ગામ જેનું નામ ભેરાઇ તેના બાળક નો જન્મદિવસ હોય જેની ઉજવણી કરવાની હોય તે ગામની શાળામાં જે માતા-પિતા વગર ના ૧૭ બાળકોને વરસાદની સીઝન આવતી હોય છત્રી ભેટ સ્વરૂપે આપી ને આ જન્મદિવસ ની ઉજવણી કરતા શાળાના શિક્ષકોએ તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે
— જાહેરાત (Google AdSense) —
0 ટિપ્પણીઓ: