આઈ ટી એક્ષપો ની પૂર્ણાહુતિ : મુલાકાતીઓ ના ઘસારાથી કંપની અને સ્ટોલ ધારકો ખુશ

Live Viewer's is = People

આઈ ટી એક્ષપો ની પૂર્ણાહુતિ : મુલાકાતીઓ ના ઘસારાથી કંપની અને સ્ટોલ ધારકો ખુશ.



એસોસિએશન ઓફ કોમ્પ્યુટર ડીલર દ્વારા ભુજ ખાતે આઈ ટી એક્ષપોનું આયોજન કરવામાં આવેલો હતો જેમાં પ્રથમ વખત બ્રાન્ડેડ કંપનીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા. વિશ્વ યોગ દિવસે કચ્છની પ્રજા યોગ બને અને આઈટીમાં બની હતી આ વખતના આઇટી એકોન આયોજનમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ કંપનીઓના તો લગાડવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં કચ્છના લોકોએ મુલાકાત લીધી હતી ઓનલાઇન ખરીદી સામે કચ્છના ગ્રાહકો પણ સાચે જ છે સચેત છે જેથી આઈ ટી એક્ષપો માં મુલાકાતીઓની સંખ્યા વધી હતી એનો એકે પણ ફાયદો છે કે રૂબરૂમાં પ્રોડક્ટ જોઈ સમજી-વિચારીને ખરીદી કરી શકાય અને મુલાકાતીઓ એમ પણ જણાવ્યું હતું કે દર વર્ષે આવા આઈ ટી એક્ષપો આયોજન થવું જોઈએ જેથી કરીને કચ્છનો ગ્રાહક રૂબરૂમાં દરેક પ્રોડક્ટ્સ અને બુકિંગ કરાવી શકે કોમ્પ્યુટર એસોસિએશન દ્વારા ગ્રાહકોને બેનિફિટ પણ આપવામાં આવ્યું હતું જે મુલાકાતીઓ મુલાકાત લેવા આવે ત્યારે તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું અને માત્ર રજિસ્ટ્રેશન ઉપર કોઈ પણ કોમ્પ્યુટર ડીલર પાસેથી રૂપિયા 200 નો ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવતો હતો આ પ્રસંગે ભુજ કોમ્પ્યુટર એસોસિએશન સાથે સંકળાયેલા મનજીભાઈ પટેલે ધ ન્યૂઝ ટાઈમ્સ સાથે વાતચીત કરી હતી વધુ વિગતો માટે જુઓ આ પૂરો વિડીયો અને હા તાજા સમાચાર મેળવવા માટે અમારી યૂટ્યૂબની ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો.



રીપોર્ટ : અયાઝ સિદીકી, ભૂજ 

Post a Comment

0 Comments

close