મરણ નોંધ : ગાંધીધામ કિડાણા સોસાયટીના શાંતાબેન નાથાભાઈ લોંચા

Live Viewer's is = People
મરણ નોંધ 

ગાંધીધામ કિડાણા સોસાયટીના શાંતાબેન નાથાભાઈ લોંચા, ઉ. વ.૯૦, તે સ્વ.નાથાભાઈ લધાભાઈ લોંચાના ધર્મ પત્ની, સોમાભાઈ લધાભાઈ લોંચા સુખપર ભાભી, માનુબેન સોમાભાઈ  લોંચાના જેઠાણી, મગનભાઈ નાથાભાઈ લોંચા, નખત્રાણા, મોહનભાઈ નાથાભાઈ લોંચા, સુખપર, નાનજીભાઈ નાથાભાઈ લોંચા, કિડાણા લક્ષ્મીબેન રતિલાલ ચાવડા, સુખપર માતૃશ્રી, રતિલાલ ચાવડા ના સાસુ, નખત્રાણાના વાઘેલા નાથા કે ઉમરા,લખુભાઈ ઉમરા ના બહેન,મનીષ નખત્રાણા, હિતેશભાઈ, નંદુ, અશોકભાઈ, અને મનીષના દાદીમા, સુરેશ જીતેન્દ્ર અને પવનના મોટી માં તા.૨૨/૦૫/૨૦૨૧ ના રોજ શ્રી રામ શરણ પામેલ છે.

તેમનો સત્સંગ તા.૨૬/૦૫/૨૦૨૧ ના રોજ  સાંજે રાખવામાં આવેલ છે. તેમજ તા.૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવારે સવારે ૧૦:૦૦ વાગ્યે પાણીની વિધિ તેમના નિવાસસ્થાન નાનજીભાઈ નાથાભાઈ લોંચા કિડાણા મધ્યે રાખવામાં આવેલ છે.

બેસણા અને સાદડી હાલની પરિસ્થિતિને અનુરૂપ અને સરકાર શ્રી ની ગાઈડલાઈન અનુસાર મર્યાદિત સંખ્યામાં રાખેલ હોય ટેલીફોનીક સંપર્ક નંબર જણાવવામાં આવેલ છે.

નાનજીભાઈ નાથાભાઈ લોંચા, કિડાણા

મો.૮૧૨૮૮ ૬૩૫૧૨

જયંતિલાલ વેલજી શેખા, વિથોણ

મો.૯૮૯૮૭ ૭૯૭૪૭

Post a Comment

0 Comments

close