તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નાયબ મુખ્યપ્રધાન સ્વસ્થ થયા પછી ટ્વીટર પર કહ્યું આવું, આપ પણ જાણો શું કહ્યું?

— જાહેરાત (Google AdSense In-Article Top) —



ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલને કોરોના વાઈરસનુંંસંક્રમણ લાગ્યું હતું અને તેમને તાત્કાલીક ધોરણે યુ એન મહેતા હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. ત્યારે તેમણે ૨૪ એપ્રીલના પોતાના ટ્વીટર હેન્ડલ પરથી જાણ કરી હતી. અને સંપર્કમા આવેલા તમામને સ્વાસ્થય અંગે જાળવણી કરવા આગ્રહભરી અપીલ કરી હતી.

કોરોના પોઝેટીવ રીપોર્ટ સમયેની તેમની ટ્વીટ આપ અહીં જોઈ શકો છો.



થોડા દિવસોની સારવાર બાદ હવે તેમનો આરોગ્ય સારું થઈ જતા તેમને હોસ્પીટલ માથી ડીસ્ચાર્જ કરવામા આવ્યા છે. અને હોસ્પીટલના તમામ સ્ટાફ, લાગણી બતાવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પીટલની સારવાર દરમ્યાન તેઓ ટ્વીટર હેન્ડલ પર સક્રિય હતા અને જનતા સાથે અવાર નવાર પોસ્ટ કરી પ્રેરણા પુરી પાડતા હતા. 

નાયબ મુખ્યપ્રધાનની સ્વસ્થ થયા પછીની ટ્વીટ


જો આપને આ માહીતી રસપ્રદ લાગી હોય તો આપના મિત્ર વર્તુળમા શેયર કરવા વિનંતિ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ