તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

બ્રેકિંગ ન્યુઝ : ભચાઉના શીકારપુર ગામ નજીક તળાવમા ડુબી જવાથી એકી સાથે ત્રણ બાળકોના મૃત્યુ થયા, ગામ મા અરેરાટી ફેલાઈ.

— જાહેરાત (Google AdSense In-Article Top) —



ભચાઉના શિકારપુર ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકના મોત. ભચાઉના શિકાપુર ગામના તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકના મોત. ગ્રામજનો દ્વારા ડૂબેલા ત્રણે બાળકને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા.મૃત દેહને પોસ્મોર્ટમ માટે લાકડીયા ગામના PHC ખાતે લઈ જવાયા છે, ત્યારે એકી સાથે ત્રણ બાળકોના મૃત્યુથી અરેરાટી ફેલાઈ છે, ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગામ ની બાજુમાં આવેલ તળાવ જેવા ખાડા મા ન્હાવા જતા ત્રણ બાળકો ડુબી જવાથી મોત ની નિપજયા હતા. બે બાળકો શિકારપુર અને એક બાળક વાંઢીયાનો હોવાની માહીતી મળી રહી છે. ત્રણે બાળકો અનુસુચિત જાતિના છે. શિકારપુર અને આસપાસના વિસ્તારમાં અરેરાટી છવાઈ હતી. ત્રણે બાળકો ના મૃતદેહ ને લાકડીયા સહયોગ આરોગ્ય કેન્દ્ર મા પોસ્ટમોર્ટમ માટે લેવાયા હતા.

રિપોર્ટ: ગની કુંભાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભચાઉ.



સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ