તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સ્વર્ગસ્થ અભીનેતા કાદરખાનના પુત્ર અબ્દુલ કુદ્દસનું કેનેડામા થયું નિધન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 


સ્વ.એક્ટર અભિનેતા કદર ખાનના પુત્ર અબ્દુલ કુદ્દસનું ગુરુવાર (1 એપ્રિલ) ના રોજ કેનેડામાં નિધન થયું હતું. જોકે હજુ સુધી તેમના મોતનું કારણ જાણી શકાયું નથી. તે ફિલ્મો અને લાઇમ લાઇટથી દૂર રહ્યો અને સરળ જીંદગી જીવવાનું પસંદ કર્યું હતું. કાદરખાન સાથેની એક મુલાકાતમાં સ્વ.ખાને ખુલાસો કર્યો હતો કે, કુદ્દુસને શોબિઝથી દૂર રાખવાનો નિર્ણય તેમનો અંગત હતો. અને તે કેનેડામાં નોકરીથી ખુશ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેતાનું 31 ડિસેમ્બર, 2018 ના રોજ શ્વાસની તકલીફ ની ફરિયાદ પછી નિધન થયું હતું. તે સુપ્રન્યુક્લિયર લકવો, ડિજનરેટિવ રોગથી પીડાઈ રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ મિસિસૌગાની આઇએસએનએ મસ્જિદમાં યોજાયો હતો.


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ