કોરોનાને મ્હાત આપવા ૬૭ વર્ષિય ખુમાનસિંહ તેમની પત્ની સાથે કોવીશીલ્ડ રસી લીધી અને કહ્યુ આવું

Live Viewer's is = People


મુન્દ્રા ટાઉનશીપ ખાતે કન્સ્ટ્રકશનનો બિઝનેશ કરતા આદિપુરના ૬૭ વર્ષિય ખુમાનસિંહ મુન્દ્રા-બારોઇ રોડ ખાતે શિશુમંદિરમાં કોવીશીલ્ડ વેકસીન લેવા પોતાની પત્ની સાથે આવ્યાહતા. કંડલા પોર્ટ બંદર ખાતેથી નિવૃત ઓફિસશ્રી ખુમાનસિંહ રસી લીધા બાદ પોતાની વાતશબ્દોમાં વ્યકત કરે છે.મારૂ નામ ખુમાનસિંહ જેઠવા હું સરકારી ઓફિસર તરીકે નિવૃત જીવન ગાળું છું. મને જાણવા મળેલ તે મુજબ કોવીડ-૧૯ની રસી લેવી ખુબજ જરૂરી છે. તેનાથી મને કોઇપણ જાતનીસાઈડ ઈફેકટ થયેલ નથી આપણે ભારતીયોના અહો ભાગ્ય છે કે સરકાર તરફથી આપણને આ
રસી વિનામૂલ્યે મળે છે. અન્ય દેશોમાં તે કદાચ ચાર્જ લેતા હશે. એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ છે કે
, આપણા દેશમાં શોધાયેલ રસીનો આપણે જરૂરથી લાભ લેવો જોઇએ અનેઆપણે પોતાની જાતને તથા કુટુંબને રોગપ્રતિકારક શકિત કોવેકિસન થકી વધારી શકાશે એમ કુટુંબ તથા આપણે સુરક્ષિત રહીશું.Post a Comment

0 Comments

close